Standard 12 Mass Paramotion 2021 Excel Sheet Fully Auto, Standard 12 Mass Pramotion Parinam Patrak excel sheet 2021
નમસ્તે મિત્રો
ગુજરાત રાજ્ય માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ ૧૨ બોર્ડ પરીક્ષા આપનાર રેગ્યુલર વિદ્યાર્થી માટે સરકાર દ્વારા જાહેર કરેલ માસ પ્રમોસન અંતર્ગત રેગ્યુલર વિદ્યાર્થીઓને પરિણામ કેવી રીતે તૈયાર કરવું બાબત પરિપત્ર તા. ૧૯/૦૬/૨૦૨૧ નાં રોજ જાહેર કરવામાં આવેલ છે.
આ પરીપત્રમાં મુજબ ધોરણ ૧૨ આર્ટસ, કોમર્સ અને સાયન્સ સ્ટ્રીમમાં અભ્યાસ કરતા નિયમિત વિદ્યાર્થીઓનું પરિણામ તૈયાર કરવા બાબત સંપૂર્ણ સ્પષ્ટતા કરવામાં આવી છે. ધોરણ ૧૨ માં અભ્યાસ કરતા તમામ નિયમિત વિદ્યાર્થીઓને પરીણામ પરીપત્ર મુજબ ધોરણ ૧૦ માર્ક્સ, ધોરણ ૧૧ પ્રથમ અને દ્રિતીય સામાયિક કસોટી અને ધોરણ ૧૨ પ્રથમ સામાયિક અને એકમ કસોટી પરથી તૈયાર કરવામાં આવશે.
માસ પ્રમોસન પરીણામ તૈયાર કરવા ધ્યાનમાં રાખવા જેવી બાબતો.
ધોરણ ૧૦ બોર્ડના ૭૦ ગુણને ૫૦ ગુણમાં રૂપાંતર કરવા.
ધોરણ ૧૧ પ્રથમ પરીક્ષા અને દ્રિતીય પરીક્ષા બન્ને ગુણ એવરેજ મેળવી તેને ૨૫ ગુણમાં રૂપાંતર કરવું.
ધોરણ ૧૨ પ્રથમ પરીક્ષા અને અકેમ કસોટી (સૌથી વધુ ગુણ ધ્યાને લેવા) એમ ૧૨૫ ગુણમાંથી મેળવેલ ગુણને ૨૫ ગુણમાં રૂપાંતર કરવા
આમ ૧૦૦ ગુણમાંથી ગુણ આપવામાં આવશે....વધુ સ્પષ્ટતા માટે ઓફિસિયલ પરીપત્ર નીચેની લીંક દ્વરા ડાઉનલોડ કરો
ધોરણ ૧૨ નિયમિત વિદ્યાર્થી માસ પ્રમોસન પરીણામ તૈયાર કરવા બાબત પરીપત્ર
માસ પ્રમોસન એક્સલ સીટ ડાઉનલોડ કરવા...Click Here
0 Comments