About us
નમસ્તે મિત્રો,
અભ્યાસદર્શન બ્લોગમાં અભ્યાસદર્શન ટીમ દ્વારા તમારું સ્વાગત કરું છું...અભ્યાસદર્શન બ્લોગમ અભ્યાસકીય પ્રવૃતિઓ, પ્રવર્તમાન શૈક્ષણિક માહિતી માટે અભ્યાસદર્શન ટીમ દ્વાર ડેવલોપ કરવામાં આવેલ છે.
અભ્યાસદર્શન બ્લોગ દ્વારા તમને લેટેસ્ટ શૈક્ષણિક પરિપત્રો, પ્રાથમિક વિભાગ, માધ્યમિક વિભાગ, ઉચ્ચતર માધ્યમિક વિભાગ ના લેટેસ્ટ શૈક્ષણિક અપડેટ્સ તેમજ પરિપત્રો મળી રહેશ. આ ઉપરાંત પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક વિભાગ માટે લેટેસ્ટ પરિપત્રો મુજબ એક્સલ સીટ જેવી કે NCERT Base પરીણામ ફાઈલ, વગેરે...
અભ્યાસદર્શન બ્લોગમાં વિદ્યાર્થીઓ માટે પણ ધોરણ ૧ થી ૧૨ નાં તમામ પાઠ્યપુસ્તકો (ગુજરાતી માધ્યમ) સમાવેશ કરવામાં આવ્યો છે. તે સિવાય એસ.એસ.સી બોર્ડ પરીક્ષા અને એચ.એસ.સી. બોર્ડ પરીક્ષાનાં અગાઉના વર્ષના પેપર, અને પરીક્ષાલક્ષી તમામ એસાઈમેન્ટ્સ અપલોડ કરવામાં આવ્યા છે.
આ ઉપરાંત અભ્યાસદર્શન બ્લોગ દ્વારા વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષા માટે સ્ટડી મટેરિયલ પણ સમાવેશ કરવામાં આવ્યો છે. જેનાં દ્વારા વિવિધ વિષયોની તૈયારી તમે ઘરેબેઠાં કરી શકશો.આમ અભ્યાસદર્શન બ્લોગ દ્વાર તમને શિક્ષણલક્ષી તમામ પ્રકારની માહિતી મેળવી શકશો.
આભાર.......
હાર્દિક સોની
(Founder Abhyasdarshan.blogspot.com)
-----------------------------------------
Hello Friends....
Welcome to the Study Blog by the Study Team ... Study Blog has been developed by the Study Team for Study Activities, Current Educational Information.
Through the study blog you will find the latest educational circulars, latest educational updates from primary department, secondary department, higher secondary department as well as circulars. In addition to this, according to the latest circulars for primary, secondary and higher secondary departments, excel seats like NCERT Base result file, etc ...
The study blog also includes all the textbooks (Gujarati medium) for students from Std. 1 to 12. Apart from that SSC Board Examination and H.Sc. The papers of the previous year of the board examination, and all the assignments for the examination have been uploaded.
In addition, study material for various competitive exams has also been included through the study blog. Through which you will be able to prepare various subjects at home. Thus through the study blog you will be able to get all kinds of educational information.
About Me..........
Hardik Soni
Teacher
Goverment Secondary School, Dabhi
At & Po.: Dabhi (Dungara), Ta: Suigam, Dist: Banaskantha
Address:
Radhanpur, Ta: Radhanpur Dist: Patan
385340
Mailing Address:
hardiksoniees@gmail.com
0 Comments