Advertisement

Responsive Advertisement

About Abhyasdarshan Blog






નમસ્તે મિત્રો,
         
     અભ્યાસદર્શન બ્લોગમાં તમારું સ્વાગત છે. અભ્યાસ દર્શન બ્લોગ બનાવવાનો મુખ્ય હેતુ અભ્યાસકીય પ્રવૃતિઓ અને ૨૧ મી સદીના અભ્યાસકીય બદલાવને સરળ પૂર્વક વિદ્યાર્થીઓ, માતા-પિતા અને શિક્ષકને સમક્ષ રજુ કરવાનો છે. 
          
         અભ્યાસદર્શન બ્લોગ ડેવલોપ મેં-૨૦૨૧ માં અભ્યાસદર્શન ટીમ દ્વારા કરવામાં આવ્યો. તેમાં શરૂઆતમાં શિક્ષણને ઉપયોગી લેટેસ્ટ પરિપત્રો, ધોરણ ૧ થી ૧૨ નાં પાઠ્યપુસ્તક, એસ.એસ.સી., એચ.એસ.સી બોર્ડ પરીક્ષાલક્ષી સાહિત્ય વગેરે અપલોડ કરવામાં આવ્યું હતું. જેને વિવિધ માધ્યમો જેવા કે ફેસબુક, ઈનસ્ટાગ્રામ, વોટ્સએપ જેવા માધ્યમથી વિદ્યાર્થી અને શિક્ષક સાથે Share કરવામાં આવે છે.

             આ ઉપરાંત અભ્યાસ દર્શન બ્લોગમાં વિવિધ શૈક્ષણિક ઉપયોગી એક્સલ સીટ અભ્યાસ દર્શન ટીમ દ્વારા તૈયાર કરીને અપલોડ કરવામાં આવે છે જેની મદદથી શિક્ષક પરીક્ષા પરીણામ સરળતા પૂર્વક અને ભૂલ રહિત બનાવી શકે.

                                                         _______________________

              Welcome to the study blog. The main purpose of creating a study philosophy blog is to present the study activities and 21st century educational changes to the students, parents and teachers easily.

              The study blog was developed by the study team in May 2021. Initially, the latest circulars useful for education, textbooks for Std. 1 to 12, SSC, HSC board examination oriented literature etc. were uploaded in it. Which is shared with students and teachers through various mediums like Facebook, Instagram, WhatsApp.


                     In addition, various educationally useful excel seats are prepared and uploaded in the study philosophy blog by the study philosophy team with the help of which the teacher can make the examination result easily and error free.

______________________

             अध्ययन ब्लॉग में आपका स्वागत है। एक अध्ययन दर्शन ब्लॉग बनाने का मुख्य उद्देश्य छात्रों, अभिभावकों और शिक्षकों के लिए अध्ययन गतिविधियों और 21 वीं सदी के शैक्षिक परिवर्तनों को आसानी से प्रस्तुत करना है

             अध्ययन ब्लॉग को मई 2021 में अध्ययन दल द्वारा विकसित किया गया था। प्रारंभ में, शिक्षा के लिए उपयोगी नवीनतम परिपत्र, कक्षा 1 से 12 तक की पाठ्यपुस्तकें, एसएससी, एचएससी बोर्ड परीक्षा उन्मुख साहित्य आदि इसमें अपलोड किए गए थे। जिसे फेसबुक, इंस्टाग्राम, व्हाट्सएप जैसे विभिन्न माध्यमों से छात्रों और शिक्षकों के साथ साझा किया जाता है।

              इसके अलावा, विभिन्न शैक्षिक रूप से उपयोगी एक्सेल सीट्स को स्टडी फिलॉसफी ब्लॉग में स्टडी फिलॉसफी टीम द्वारा तैयार और अपलोड किया जाता है, जिसकी मदद से शिक्षक परीक्षा परिणाम को आसानी से और त्रुटि मुक्त बना सकते हैं।

          





      
            
            

Post a Comment

0 Comments