Advertisement

Responsive Advertisement

Instruction About Addmission, Goverment Secondary School Dabhi, એડમીશન અંગેની સૂચના, સરકારી માધ્યમિક શાળા ડાભી

વિદ્યાર્થી મિત્રો....







               વર્તમાન સમયમાં ચાલી રહેલ કોવીડ-19 મહામારીના કારણે સરકારશ્રીની ગાઈડલાઈનનું સંપૂર્ણ પણે અનુસરતાં વર્ષ ૨૦૨૧-૨૨ માટે ધોરણ ૯ થી ૧૧ ની પ્રવેશ પ્રક્રિયા હાલ ઓનલાઈન શરૂ કરવામાં આવી છે. જે જે વિદ્યાર્થી મિત્રો સરકારી માધ્યમિક શાળા, ડાભી માં એડમિશન લેવા ઈચ્છુક હોય તે નીચે જણાવેલ લીંક દ્વારા ફોર્મમાં જરૂરી વિગતો ભરી સબમિટ કરે...

એડમીશન ફોર્મ ઓનલાઈન ભરતા સમયે ધ્યાનમાં રાખવા જરૂરી સૂચનાઓ:


૧) એડમીશન ફોર્મમાં નામ અંગ્રેજી કેપિટલ અક્ષરમાં લખવું.
૨) વિદ્યાર્થીની સૌ પ્રથમ પર્સનલ ડીટેઈલ્સ ભરવાની રહેશે. 
૩) વિદ્યાર્થીની પર્સનલ ડીટેઈલ્સમાં બધાં જ ફિલ્ડ ભરવા ફરજીયાત  છે.
4)  વિદ્યાર્થીની અભ્યાસ ડીટેઈલ્સ ભર્યા બાદ જ વિદ્યાર્થી અભ્યાસ સબંધી વિગત ભરી શકશે.
૫)  'અગાઉના વર્ષના ધોરણમાં પરીક્ષાના કુલ ગુણ' માં ફક્ત પરીક્ષાના કુલ ગુણ (ઉદા:૭૦૦) માંથી           લખવા
૬)  'અગાઉના વર્ષના ધોરણમાં પરીક્ષાના મેળવેલ ગુણ' માં ફક્ત પરીક્ષાના મેળવેલ ગુણ (ઉદા:૭૦૦) માંથી જે ગુણ મેળવ્લયા હોય તે લખવા 
૭) 'ટકા' માટે (મેળવેલ ગુણ / કુલ ગુણ) * ૧૦૦ ની મદદથી જે ટકા મળે તે લખવા. 

એડમિશન ફોર્મ


 
ફોર્મ ભરતા સમયે જો કોઈ ટેકનીકલ મુશ્કેલી અથવા તો માર્ગદર્શન માટે નીચેના નંબર પર સંપર્ક કરવો.
૭૯૮૪૫ ૨૧૬૬૩ (હાર્દિકભાઈ સોની)
૯૩૨૭૯ ૩૦૭૯૩ (ભમરસિંહ ગોહિલ)
૯૭૨૪૦ ૨૭૦૫૨  (વિશાલભાઈ ગુર્જર)


__________________________


     Due to the ongoing COVID-19 epidemic, the admission process for Std. 9 to 11 for the year 2021-2 has been started online, following the guidelines of the government. Students who want to get admission in Government Secondary School, Dabhi should submit the required details in the form through the following link ...

Instructions to keep in mind while filling the admission form online:


1) Write the name in English capital letter in the admission form.
2) The student's personal details must be filled first.
3) It is compulsory to fill all the fields in the personal details of the student.
4) The student will be able to fill in the study details only after filling in the study details.
5) To write only from the total marks of the examination (eg: 700) in 'Total marks of the examination in the previous year's standard'
6) To write only the marks obtained from the marks obtained in the examination (eg: 700) in 'Examinations obtained in the previous year's standard'
7) For 'Percent' (marks obtained / total marks) * 100

Addmission Form


Contact the following number for any technical difficulty or guidance while filling up the form.
79845 21663(Hardikbhai Soni)
93279 30793 (Bhamarsinh Gohil)
97240 27052 (Vishalbhai Gurjar)







Post a Comment

0 Comments