Advertisement

Responsive Advertisement

શૈક્ષણિક વર્ષ ૨૦૦૨-૨૦૦૩ થી અમલી વિદ્યાલક્ષ્મી બોન્ડ યોજના બંધ કરવા બાબત પરિપત્ર

 


શૈક્ષણિક વર્ષ ૨૦૦૨-૨૦૦૩ થી અમલી વિદ્યાલક્ષ્મી બોન્ડ યોજના બંધ કરવા બાબત પરિપત્ર

                       રાજ્યમાં મહિલા અને બાળ વિકાસ વિભાગની "વ્હાલી  દિકરી યોજના" વર્ષ ૨૦૨૦-૨૦૨૧ થી અમલમાં મૂકેલ હોઈ રાજ્યમાં લાભાર્થી કન્યાઓની સંખ્યા બેવડાય નહિ તેમજ વિશાલ સ્તરે રાજ્યની કન્યાઓને લાભ મળી રહે તે હેતુસર વિદ્યાલક્ષ્મી બોન્ડ યોજના તા. ૦૧/૦૪/૨૦૨૧ થી બંધ કરવા ઠરાવવામાં આવેલ છે. 

        શૈક્ષણિક વર્ષ ૨૦૦૨-૨૦૦૩ થી અમલી વિદ્યાલક્ષ્મી બોન્ડ યોજના બંધ કરવા બાબત પરિપત્ર ડાઉનલોડ કરવા......click here





Post a Comment

0 Comments