પ્રવતમાન COVID-19 મહામારીના કારણે ગુજરાત સરકાર દ્વારા ધોરણ ૧૦ માં રેગ્ય્લર વિદ્યાર્થીને માસ પ્રમોસન જાહેર કરેલ છે. અને માધ્યમિક બોર્ડ ગુજરાત રાજ્ય દ્વારા માસ પ્રમોસન માર્ગદર્શિકા (પરિપત્ર) જાહેર કરેલ છે જે અનુસરીને ધોરણ ૧૦ નાં રેગ્ય્લાર વિદ્યાર્થીના પરિણામ તૈયાર કરવામાં આવશે.
માધ્યમિક બોર્ડ ગુજરાત રાજ્ય દ્વારા માસ પ્રમોસન માર્ગદર્શિકા (પરિપત્ર) ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો......
Due to the current COVID-19 epidemic, the Government of Gujarat has announced a mass promotion for regular students in Std. And the Secondary Board Gujarat State has issued Mass Promotion Guidelines (Circulars) following which the results of standard 10 regular students will be prepared.
Click on the link below to download Mass Promotion Guide (Circular) by Secondary Board Gujarat State ......
0 Comments