Standard 10 Mass Pramotion Parinam Patrak Excel Sheet
પ્રવતમાન COVID-19 મહામારીના કારણે ગુજરાત સરકાર દ્વારા ધોરણ ૧૦ માં રેગ્ય્લર વિદ્યાર્થીને માસ પ્રમોસન જાહેર કરેલ છે. અને માધ્યમિક બોર્ડ ગુજરાત રાજ્ય દ્વારા માસ પ્રમોસન માર્ગદર્શિકા (પરિપત્ર) જાહેર કરેલ છે જે અનુસરીને ધોરણ ૧૦ નાં રેગ્ય્લર વિદ્યાર્થીના પરિણામ તૈયાર કરવામાં આવશે.
અભ્યાસદર્શન ટીમ દ્વારા માધ્યમિક પરીક્ષા બોર્ડ, ગુજરાત રાજ્ય દ્વારા જાહેર કરેલ ધો.૧૦ માસ પ્રમોસન માર્ગદર્શિકા (પરિપત્ર) પ્રમાણેની એક્સલ સીટ તૈયાર કરવામાં આવી છે. જે ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો.
માધ્યમિક બોર્ડ ગુજરાત રાજ્ય દ્વારા માસ પ્રમોસન માર્ગદર્શિકા (પરિપત્ર) ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો......
---------------------------------------
0 Comments