Advertisement

Responsive Advertisement

GUJCET Exam Form Online Submission Date Declare

 Breking News For Std. 12 |Science student, GUJCET Exam form Online Submission Date Declare


       ગુજરાત સરકાર દ્વારા  તાજેતરમાંજ ધોરણ ૧૨ અભ્યાસ કરતા નિયમિત વિદ્યાર્થીઓને માસ પ્રમોસન જાહેર કર્યું આ ઉપરાંત ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગર દ્વારા જાહેર કરેલ ધો.૧૨ પરીણામ તૈયાર કરવા બાબત પરીપત્ર મુજબ શાળા કક્ષાએ પરીણામ પણ બનાવવાની શરૂઆત થઇ ગઈ છે.

          આ ઉપરાંત ધોરણ ૧૨ સાયન્સ પ્રવાહમાં અભ્યાસ કરતા વિદ્યાર્થી માટે એક મહત્વના સમાચાર આવ્યા છે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગર દ્વારા ગુજરાત કોમન એન્ટ્રસ ટેસ્ટ-૨૦૨૧ (ગુજકેટ ૨૦૨૧) પરીક્ષાના ઓનલાઈન ફોર્મ ભરવાની તારીખ જાહેર કરેલ છે.. ગુજકેટ ૨૦૨૧ પરીક્ષા  કે જે  ધો.૧૨ વિજ્ઞાન પ્રવાહના  ઉમેદવારો માટે  ડીગ્રી એન્જિનીયરીંગ, ડીગ્રી/ડીપ્લોમા ફાર્મસી માં પ્રવેશ મેળવવા માગતા હોય તેવા  ઉમેદવારો માટે ગુજકેટ પરીક્ષા માટેની માહિતી પુસ્તિકા અને ONLINE આવેદન ભરવાની સૂચનાઓ બોર્ડની વેબ્સાઈટ પર મૂકવામાં આવી છે.

              ગુજકેટ ૨૦૨૧ ની પરીક્ષાનું આવેદન પત્ર બોર્ડની વેબ્સાઈટ પરથી "તા. ૨૩/૦૬/૨૦૨૧, ૧૨:૩૦ કલાક (બપોર) થી તા. ૩૦/૦૬/૨૦૨૧ દરમિયાન ONLINE ભરી શકાશે.


વધુ માહિતી માટે ગુજકેટ ૨૦૨૧ ની અખબારી યાદી ડાઉનલોડ કરો.

ગુજકેટ ૨૦૨૧ આવેદન ફોર્મ ભરવાની માહિતી પુસ્તિકા


                                                          __________________________

      The Gujarat Government has recently announced mass promotions for regular students studying Std. 12. Apart from this, according to the circular regarding preparation of Std. 12 results announced by Gujarat Board of Secondary and Higher Secondary Education, Gandhinagar, results have also started to be prepared at school level.

        Apart from this, an important news has come for the students studying in Std. 12 Science stream. Gujarat Board of Secondary and Higher Secondary Education, Gandhinagar has announced the date for filling up the online form of Gujarat Common Entrance Test-2021 (Gujkat 2021). Information booklet for Gujkat exam and instructions for filling online application for the candidates seeking admission have been posted on the Board's website.

        The application form for Gujkat 2021 exam can be filled online from the Board's website "Dt. 23/06/2021, 12:30 hrs (noon) to Dt. 30/06/2021. 

              



   

Post a Comment

0 Comments