Advertisement

Responsive Advertisement

Pravasi shikshak Bill Excel file

 Pravasi Shikshak Bill Excel file


   
નમસ્તે મિત્રો,

                       અભ્યાસ દર્શન બ્લોગ દ્વારા પ્રવાસી શિક્ષક મહેતાણા ગણતરી માટે એક્સલ સીટ તૈયાર કરવામાં આવેલ છે.  જે તે પ્રવાસી શિક્ષકને મહેનતાણા માટે શિક્ષકે જે તે માસમાં લીધેલ તાસ સંખ્યાને આધારે ગણતરી કરીને મહેનતાણા ફાઈલ તૈયાર કરવાની હોય છે. 
                       આ ફાઈલ સરળ રીતે તૈયાર થાય તે માટે એક એક્સલ ફાઈલ તૈયાર કરવામાં આવી છે. જેનાથી પ્રવાસી શિક્ષક બીલ સરળતાથી તૈયાર થઇ શકશે.આ એક્સલ ફાઈલમાં સૌ પ્રથમ તમારે જે તે શિક્ષકનું અઠવાડીક કાર્યભાર દર્શાવતું ટાઈમ ટેબલ સેટ કરવાનું રહેશે. ત્યાર બાદ બીજી સીટમાં જ્યાં લાગુ પડતો માસ સિલેક્ટ કરીને પ્રવાસી શિક્ષકની હાજરી તેમજ જરૂરી વિગતો દદ્વારા સરળતાથી બીલ ની ગણતરી કરી શકાશે...

                     અભ્યાસ દર્શન બ્લોગ દ્વારા કોઈ પણ જટિલ ગણતરી યુક્ત ફાઈલને કમ્યુટર ની મદદથી સરળ રીતે બનાવવાના પ્રયાસ કરવામાં આવે છે....

પ્રવાસી મહેનતાણા બીલ ફાઈલને ડાઉનલોડ કરવા નીચેની લીનક પર ક્લિક કરો...




પ્રવાસી શિક્ષક બીલ ફાઈલ માટે જેરૂરી ફોન્ટ ડાઉનલોડ કરવાની લીંક


ગુજરાતી યુનિકોડ ફોન્ટ કમ્પ્યુટરમાં ઇન્સ્ટોલ કરવા ત્યારબાદ ફાઈલ ઓપન કરવી

     Abhyas Darshan blog has prepared axle seat for traveling teacher Mehtana Karta. For the remuneration of the traveling teacher, the teacher has to prepare a remuneration file based on the number of hours taken in that month.
         An Excel file has been prepared to prepare this file easily. With this the travel teacher bill can be prepared easily. First of all you have to set the time table showing the weekly workload of that teacher in this excel file. After that in the second seat where the bill can be easily calculated by selecting the applicable mass and the presence of the traveling teacher and the necessary details...
          Abdhya Darshan blog tries to make any complex calculation file easily with the help of computer....

For Download Pravasi Mahentana Bill...........Click Here

          
           



Post a Comment

0 Comments