MassVar Ayojan 2023-24
નમસ્તે મિત્રો,
ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા વર્ષ 2023-24 થી માધ્યમિક ધોરણ ૯ અને ૧૦ ના ગણિત-વિજ્ઞાન વિષયના અભ્યાસક્રમમાં ફેરફાર કરવામાં આવેલ છે. અને એ અભ્યાસક્રમ મુજબ માસવાર આયોજન ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા જાહેર કરવામાં આવેલ છે. જેને અનુસરીને ધોરણ ૯ અને ૧૦ માં અભ્યાસક્રમ શીખવવાનો રહેશે.
વર્ષ-2023-24 મુજબના અભ્યાસક્રમ ફાઈલ ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો...
માસવાર આયોજન વર્ષ 2023-24
Hello friends,
From the year 2023-24, the Gujarat Education Board has changed the syllabus of mathematics and science subjects of secondary class 9 and 10. And according to that syllabus, the monthly schedule has been announced by the Gujarat Education Board. Following which, the syllabus has to be taught in class 9 and 10.
Click on the link below to download the syllabus file for the year-2023-24
Massvar aayojan 2023-24
- Home
- Paripatra
- _Priamry
- _Secondary
- _H.Secondary
- _Other Paripatra
- School's
- Excel Sheet
- Study-Materials
- _Education Video
- _Std 1 to 8 study Material
- _STD 9to10 Study Material
- _STD 11,12 Study Material
- TEST SYSTEM
- _શિક્ષક રજીસ્ટ્રેશન
- _વિદ્યાર્થી રજીસ્ટ્રેશન
- _Quiz Genration
- _ટેસ્ટ (Quiz) આપો
- _QUIZ REPORT
0 Comments