Advertisement

Responsive Advertisement

પરીક્ષા સુપરવિઝન એક્સલ ફાઈલ

 EXAM SUPERVISION EXCEL FILE

પરીક્ષા સુપરવિઝન ફાઈલ


                 અભ્યાસ દર્શન બ્લોગ દ્વારા ધોરણ 1 થી 12 માટે લેવાતી પ્રથમ, દ્રિતીય અને વાર્ષિક પરીક્ષામાં શાળાદ્વારા ગોઠવવામાં આવતા સુપરવિઝન માટે એક્સલ સીટ તૈયાર કરવામાં આવી છે. આ એક્સલ સીટ મેક્સીમમ ઓટો સેટ થઇ જાય છે. ફક્ત તમારે પરીક્ષા ટાઈમ ટેબલ તેમજ બ્લોક માં વિદ્યાર્થી  સંખ્યા ઉમેરવાની રહેશે.

           પરીક્ષા સુપરવિઝન બ્લોગ દ્વારા તૈયાર કરવામાં આવેલ સુપર વિઝન ફાઈલ ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો. 


EXAM SUPERVISION EXCEL FILE


Abdhya Darshan blog has prepared an Excel seat for the supervision organized by the school in the first, third and annual examinations conducted for class 1 to 12. The axle seat is automatically set to maximum. All you have to do is add the number of students in the exam time table as well as the block.


Click on the link below to download the Super Vision file prepared by Exam Supervision Blog.

EXAM SUPERVISION EXCEL FILE


Post a Comment

0 Comments