Advertisement

Responsive Advertisement

GSEB/NCERT પાઠ્યપુસ્તક ધોરણ 1 થી 12

 




Standard 1 to 12 GSEB/NCERT Textbook Gujarati Medium

GSEB/NCERT પાઠ્યપુસ્તક ધોરણ 1 થી 12


ધોરણ 1 પાઠ્યપુસ્તક

ધોરણ 1 માં ત્રણ પાઠ્યપુસ્તક સમાવેશ થયેલ છે. ગણિત ગમ્મત, કલરવ, અને કલકલિયો



ધોરણ 2 પાઠ્યપુસ્તક

ધોરણ 2 માં ત્રણ પાઠ્યપુસ્તક સમાવેશ થયેલ છે. ગણિત ગમ્મત, બુલબુલ, અને કલ્લોલ



  ધોરણ 3 પાઠ્યપુસ્તક

ધોરણ 3  માં ત્રણ પાઠ્યપુસ્તક સમાવેશ થયેલ છે. ગણિત ગમ્મત, કલશોર, મયુર, અને પર્યાવરણ-આસપાસ




ધોરણ 4 પાઠ્યપુસ્તક

ધોરણ 4 માં છ પાઠ્યપુસ્તક સમાવેશ થયેલ છે. ગણિત ગમ્મત, અંગ્રેજી, હિન્દી, પર્યાવરણ-આસપાસ, પતરંગો અને ગુજરાતી 





ધોરણ 5 પાઠ્યપુસ્તક

ધોરણ 5 માં પાંચ પાઠ્યપુસ્તક સમાવેશ થયેલ છે. ગણિત ગમ્મત, અંગ્રેજી, હિન્દી, પર્યાવરણ-, અને ગુજરાતી






ધોરણ 6 પાઠ્યપુસ્તક


ધોરણ 6 માં આંઠ પાઠ્યપુસ્તક સમાવેશ થયેલ છે. ગુજરાતી, હિન્દી, અંગ્રેજી, સંસ્કૃત, સામાજિક વિજ્ઞાન, ગણિત, વિજ્ઞાન, અને સર્વાંગી વિકાસ




ધોરણ 7 પાઠ્યપુસ્તક


ધોરણ 7 માં આંઠ પાઠ્યપુસ્તક સમાવેશ થયેલ છે. ગુજરાતી, હિન્દી, અંગ્રેજી, સંસ્કૃત, સામાજિક વિજ્ઞાન, ગણિત, વિજ્ઞાન, અને સર્વાંગી વિકાસ




ધોરણ 8 પાઠ્યપુસ્તક


ધોરણ 8 માં સાત પાઠ્યપુસ્તક સમાવેશ થયેલ છે. ગુજરાતી, હિન્દી, અંગ્રેજી, સંસ્કૃત, સામાજિક વિજ્ઞાન, ગણિત, અને વિજ્ઞાન






ધોરણ 9 પાઠ્યપુસ્તક


ધોરણ 9 માં દસ પાઠ્યપુસ્તક સમાવેશ થયેલ છે. ગુજરાતી, હિન્દી, અંગ્રેજી, સંસ્કૃત, સામાજિક વિજ્ઞાન, ગણિત, વિજ્ઞાન, કમ્પ્યુટર, ચિત્રકલા, અને સંગીત






ધોરણ 10 પાઠ્યપુસ્તક


ધોરણ 10 માં નવ પાઠ્યપુસ્તક સમાવેશ થયેલ છે. ગુજરાતી, હિન્દી, અંગ્રેજી, સંસ્કૃત, સામાજિક વિજ્ઞાન, ગણિત, વિજ્ઞાન અને સંગીત





ધોરણ 11 પાઠ્યપુસ્તક

ધોરણ 11 આર્ટસ માં દસ પાઠ્યપુસ્તક સમાવેશ થયેલ છે. ગુજરાતી, હિન્દી, અંગ્રેજી, સંસ્કૃત, સમાજશાસ્ત્ર, મનોવિજ્ઞાન, અર્થશાસ્ત્ર, રાજ્યશાસ્ત્ર, તત્વજ્ઞાન, અને ભૂગોળ




ધોરણ 11 સાયન્સ માં સાત પાઠ્યપુસ્તક સમાવેશ થયેલ છે. રસાયણ વિજ્ઞાન, ભૌતિકવિજ્ઞાન, ગણિત, જીવવિજ્ઞાન, રસાયણવિજ્ઞાન પ્રયોગપોથી, ભૌતિકવિજ્ઞાન પ્રયોગપોથીજીવવિજ્ઞાન પ્રયોગપોથી




ધોરણ 12 પાઠ્યપુસ્તક

ધોરણ 12 આર્ટસ માં દસ પાઠ્યપુસ્તક સમાવેશ થયેલ છે. ગુજરાતી, હિન્દી, અંગ્રેજી, સંસ્કૃત, સમાજશાસ્ત્ર, મનોવિજ્ઞાન, અર્થશાસ્ત્ર, રાજ્યશાસ્ત્ર, તત્વજ્ઞાન, અને ભૂગોળ



ધોરણ 12 સાયન્સ માં સાત પાઠ્યપુસ્તક સમાવેશ થયેલ છે. રસાયણ વિજ્ઞાન, ભૌતિકવિજ્ઞાન, ગણિત, જીવવિજ્ઞાન, રસાયણવિજ્ઞાન પ્રયોગપોથી, ભૌતિકવિજ્ઞાન પ્રયોગપોથીજીવવિજ્ઞાન પ્રયોગપોથી





Post a Comment

0 Comments