Advertisement

Responsive Advertisement

Standard 10 or 12 Students Board Exam date For repeater Students

Exam Date Announced- Breking News for Standard 10 or 12 Students Board Exam date declare by Gujarat Secondary and Higher Secondary Board, Gandhinagar For Repeater and Isolated Students. 

નમસ્તે મિત્રો,

                  ધોરણ ૧૦ અને ૧૨ નાં રીપીટર, ખાનગી અને પૃથ્થક ઉમેદવારો માટે બીગ બ્રેકીંગ ન્યુઝ આવી ગયા છે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડ ગાંધીનગર, દ્વારા અગાઉ કોરોના સંક્રમણ નાં વધતા જતા કેસ નાં કારણે ધોરણ ૧૦ અને ૧૨ ના વિદ્યાર્થીઓની બોર્ડની પરીક્ષા તે સમય પુરતી સ્થગિત કરાઈ હતી.

               પરંતુ તા: ૧૯/૦૬/૨૦૨૧ નાં રોજ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક, શિક્ષણ બોર્ડ, ગાંધીનગર દ્વારા અખબાર યાદી જાહે કરવામાં આવી છે. જેમાં ધોરણ-૧૦ અને ધોરણ-૧૨ના રીપીટર, ખાનગી અને પૃથક ઉમેદવારો માટે બોર્ડ પરીક્ષા તારીખ જાહેર કરવામાં આવી છે.

                "રાજ્ય સરકારશ્રી દ્વારા હાલની કોરોના સંક્રમણની સ્થિતિનું મૂલ્યાંકન કરીને, ઘટતા જતા સંક્રમણની પરિસ્થિતિને ધ્યાનમાં લઇ ધોરણ-૧૦ અને ધોરણ ૧૨ ના રીપીટર, ખાનગી અને પૃથક ઉમેદવારોની પરીક્ષા યોજવા નિર્ણય કરેલ છે. જેના અનુસંધાને, ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગર દ્વારા ધોરણ-૧૦ અને ધોરણ-૧૨ના વિજ્ઞાન પ્રવાહ અને સામાન્ય પ્રવાહના રીપીટર, ખાનગી અને પૃથ્થક ઉમેદવારોની પરીક્ષા તા.૧૫/૦૭/૨૦૨૧ ગુરુવારથી યોજવામાં આવશે." તેમ જાહેર કરેલ છે.   

________________

               Big breaking news has come for repeater, private and Isolated candidates of standard 10 and 12. The Gujarat Secondary and Higher Secondary Board, Gandhinagar, had earlier postponed the board examinations of Std. 10 and 12.

            But on 19/06/2071 Gujarat Secondary and Higher Secondary, Board of Education, Gandhinagar has published the newspaper list. In which board examination date has been announced for repeater, private and separate candidates of standard-10 and standard-12.

                  "Assessing the current Corona transition situation, the State Government has decided to conduct examinations of Repeater, Private and Separate candidates for Std. 10 and Std. 12 in view of the declining transition situation. Examination of science stream and general stream repeater, private and Isolated candidates of Std-10 and Std-12 will be held from Thursday 15/07/2021. " As announced.


અખબાર યાદી


                 



  

Post a Comment

0 Comments