Excel Sheet For Time table
School Time Table
નમસ્તે મિત્રો,
અભ્યાસ દર્શન બ્લોગ દ્વારા શાળામાં વ્યવસ્થાપન માટે જરૂરી એવા ટાઈમ ટેબલ ની એક્સલ સીટ બનાવવામાં આવી છે. આ ટાઈમ ટેબલ એક્સલ સીટ ટાઈમ ટેબલ સરળતાથી બનાવી શકાય તે માટે ખુબજ ઉપયોગી થઇ શકે છે. ટાઈમ ટેબલ એક્સલ સીટમાં ડ્રોપ ડાઉન દ્વારા સરળતાથી વિષય અને શિક્ષક સિલેક્ટ કરીને ટાઈમ ટેબલ બનાવી શકાય છે. અહીં ૮ વર્ગ સુધી સળંગ ટાઈમ ટેબલ બનાવી શકાશે અને તમારા જરૂરીયાત પ્રમાણે એને ગોઠવી શકશો.
ટાઈમ ટેબલ એક્સલ સીટ ડાઉનલોડ કરવા નીચેની લીનક પર ક્લિક કરો......
AbdhyaDarshan blog has created the Excel sheet of time table which is necessary for school management. This time table can be very useful for making Excel seat time table easily. Time table can be created easily by selecting subject and teacher through drop down in time table Excel sheet. Here you can create a consecutive time table for up to 8 classes and adjust it according to your requirements.
0 Comments