મુખ્ય જાહેર રજાઓ (Public Holidays)
તારીખ | તહેવાર |
---|---|
૧૭ જુલાઈ ૨૦૨૪ | મુહર્રમ |
૧૫ ઓગસ્ટ ૨૦૨૪ | સ્વતંત્રતા દિવસ |
૧૮ ઓગસ્ટ ૨૦૨૪ | રક્ષાબંધન |
૨૫ ઓગસ્ટ ૨૦૨૪ | જન્માષ્ટમી |
૭ સપ્ટેમ્બર ૨૦૨૪ | ગણેશ ચતુર્થી |
૧૫ સપ્ટેમ્બર ૨૦૨૪ | ઈદ-એ-મિલાદ |
૨ ઓક્ટોબર ૨૦૨૪ | ગાંધી જયંતિ |
૧૨ ઓક્ટોબર ૨૦૨૪ | દુશેરા |
૨૫ ડિસેમ્બર ૨૦૨૪ | ક્રિસમસ |
૨૫ ફેબ્રુઆરી ૨૦૨૫ | મહાશિવરાત્રી |
૩૧ માર્ચ ૨૦૨૫ | ઈદ-ઉલ-ફિતર |
૧૦ એપ્રિલ ૨૦૨૫ | મહાવીર જયંતિ |
૧૪ એપ્રિલ ૨૦૨૫ | ડૉ. આંબેડકર જયંતિ |
૧૮ એપ્રિલ ૨૦૨૫ | ગુડ ફ્રાઇડે |
૨૮ એપ્રિલ ૨૦૨૫ | પરશુરામ જયંતિ |
🏖️ મુખ્ય વેકેશન
-
દિવાળી વેકેશન: ૨૮ ઓક્ટોબર ૨૦૨૪ થી ૧૭ નવેમ્બર ૨૦૨૪ (૨૧ દિવસ)
-
ઉનાળુ વેકેશન: ૫ મે ૨૦૨૫ થી ૮ જૂન ૨૦૨૫ (૩૫ દિવસ)
🏫 કાર્યકારી દિવસો
-
કુલ કાર્યકારી દિવસો: ૨૪૩ દિવસ
-
સ્થાનિક રજાઓ: ૬ દિવસ (જિલ્લા અનુસાર ભિન્ન)
📄 વધુ માહિતી માટે
-
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ (GSEB): gseb.org
-
સામાન્ય વહીવટ વિભાગ (GAD) જાહેર રજાઓ:
શૈક્ષણિક વર્ષ ૨૦૨૪-૨૫ નું કેલેન્ડેર ડાઉનલોડ કરવા માટે નીચે આપેલી લિંક પર ક્લિક કરો... Calander 2024-25
0 Comments